યૂથ એન્ડ ઇકોક્લબ માહિતી
યુથ અને ઇકો ક્લબ ની ગ્રાન્ટ ધોરણ ૧ થી ૫ માં 5,000 અને ધોરણ 1 થી 8 માં 15000 આવેલ છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી આ પરિપત્ર માથી મળી રહેશે..
યૂથ એન્ડ ઇકોક્લબ માહિતી
યુથ અને ઇકો ક્લબ ની ગ્રાન્ટ ધોરણ ૧ થી ૫ માં 5,000 અને ધોરણ 1 થી 8 માં 15000 આવેલ છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી આ પરિપત્ર માથી મળી રહેશે..
શાળા સ્વચ્છતા પ્લાન
ભારત સરકારના ભારત સરકાર સ્વચ્છ ભારત સ્વચ્છ વિદ્યાલય અભિયાન અંતર્ગત રાજ્યમાં wash in school પ્રોગ્રામ અંતર્ગત શાળા સ્વચ્છતા ગુણાંક એપ્લિકેશન ની મદદથી સ્વ મૂલ્યાંકન કરેલ છે ત્યાર બાદ હવે શાળા સ્વચ્છતા એક્શન પ્લાન બનાવવા માટે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર થયેલ છે.
તારીખ 31 10 2021 સુધી આપેલ લિંક ઉપર તમામ શાળાઓ આ એક્શન પ્લાન અપલોડ કરવાનો રહેશે
નમસ્કાર મિત્રો,
સમગ્ર શિક્ષા દ્વારા ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 15મી ઓક્ટોબર નિમિત્તે આ કાર્યક્રમ નો પરિપત્ર થયો છે જે મુજબ દરેક શાળામાં સોપ બેંક ની રચના કરવાનું જણાવવામાં આવ્યું છે..
The last date to establish soap Bank in your school is 18 October 2021. Schools have to upload there soap bank photographs on the given link before 20 October 2021.
સાબુ બેંકની રચના કઈ રીતે કરવી તેની તમામ માહિતિ પરીપત્ર આપેલ છે બેંક સાથે જોડાયેલું એક ગુણપત્રક જે દસમાંથી આપની શાળાને રેટિંગ આપશે જે નીચે મુજબ છે જે ધ્યાને લેશો
NATIONAL TALENT SEARCH EXAMINATION 2021-2022
Off line scholarship exam for class-X. Examination for stage-1 FOR gujarat state will be conducted by the state examination board, gujrat state.
website. www.sebexam.org
Click Here to download the all information and G.R.
શિષ્યવૃત્તિ ની રકમ : ( જો ઉમેદવાર યોગ્યતા મેળવે તો )
ધોરણ 11 તથા 12 મા વાર્ષિક ૧૫૦૦૦/-
ગ્રેજ્યુએશન અને પોસ્ટગ્રેજ્યુએશન માટે ૨૪૦૦૦/-
પી.એચ.ડી માટે નિયમાનુસાર