KID ZONE 1 AND BELOW

 KID ZONE 1


શું  તમારા બાળકો અને વિદ્યાર્થીઓ ને મોબાઈલ માં જ રમવાનું ગમે છે ? તો અહી આપ તમારા બાળક ને જુદી જુદી ચિત્રો સાથે ની પ્રશ્નોત્તરી આપી ને નવું નવું  શીખવી શકશો તથા તેઓ ના જ્ઞાન માં વધારો કરો શકશો.

આપેલા ક્વિઝ ના નામ પર ક્લીક કરો અને ક્વિઝ રમવાની મજા લો ... 


ક્વિઝ નંબર : 1  

મને શોધી બતાવો

ક્વિઝ નંબર : 2  

Identify the fruits

ક્વિઝ નંબર : ૩

ચિત્ર જોઈ મૂળાક્ષર ઓળખો.

કવીઝ નંબર : 4

સરવાળો કરો

કવીઝ નંબર : 5

શબ્દ વાંચો અને ચિત્ર ઓળખો


આવી ક્વીઝ બનાવવા આપ પણ જો જોડાવા  માંગતા હોવ તો મને આપની ક્વીઝ પાંચ કે દસ પ્રશ્નો તથા વિકલ્પ સાથે મારા વોટ્સએપ નંબર 9913735029 પર મોકલી શકો છો...

ક્વીઝ આપના નામ સાથે બનાવી ને રજૂ કરીશું.

વોટ્સએપ ગ્રુપમા જોડાવા માટે

યુ- ટ્યુબ ચેનલમા જોડાવા માટે 

ફેસબુક પર જોડાવા માટે

ટેલિગ્રામ ગ્રુપમા જોડાવા માટે



No comments:

Post a Comment

Featured Post

KID ZONE 1 AND BELOW

Total Pageviews