Whatsapp based online Exam for std 3 TO 12 Students see the steps on how to take the exam & Exam Link
Whatsapp based online Exam for std 3 TO 12 Students see the steps on how to take the exam & Exam Link
Save 8595524503 for Bharuch, chhota udepur, Narmda, Navsari, Surat,Tapi,,Dang,Vadodara and Valsad
Link :
https://wa.me/918595524503?text=Hello
સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં આવ્યું છે. “સ્વમૂલ્યાંકન” હેઠળ દરેક વિદ્યાર્થીનું WhatsAppના માધ્યમ દ્વારા ખૂબ જ સરળ રીતે ધોરણ અને વિષય-આધારીત બહુવૈકલ્પીક મૂલ્યાંકન કરવામાં આવશે અને તે પછી પરીણામ આધારીત ઉપચારાત્મક અને સંદર્ભ અભ્યાસની લિંક પણ મોકલવામાં આવે છે.
સ્વમૂલ્યાંકન અંતર્ગત કસોટી ધો.3 થી 12 માટે લેવામાં આવનાર છે. નીચે આપેલ વ્હોટસેપ નંબર ધોરણ-3-12 નાં દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહેશે તથા આપના તાબા હેઠળની શાળાઓનાં ધોરણ-03-12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્વમૂલ્યાંકનમાં ભાગ લે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા વિનંતી.
આના માટે વિદ્યાર્થીને પોતાનો શાળાનો UDISE કોડનો ખ્યાલ હોય તે સુનિશ્ચિત કરવા દરેક વિદ્યાર્થીને પોતાની શાળાનો UDISE કોડ ખ્યાલ હોય તે કન્ફર્મ કરવાનું રહેશે.
વધુ માહિતી મેળવવા નીચેનો વિડીયો અવશ્ય જોશો.
Save 8595524501 For Banaskantha, Kutch,Mahesana, Patan, Arvalli, Sabarkantha
Link : https://wa.me/918595524501?text=Hello
Save 8595524502 for Amreli, Bhavnagar, Botad,Devbhoomi Dwarka, Gir Somnath, Junagadh, Jamnagar, Morbi, Porbandar, Rajkot,, Surendranagar
Link : https://wa.me/918595524502?text=Hello
Save 8595524501 For Banaskantha, Kutch,Mahesana, Patan, Arvalli, Sabarkantha
Link : https://wa.me/918595524501?text=Hello
No comments:
Post a Comment